અવનીત કૌરનો વિન્ટર લુક થયો વાઈરલ
અવનીત કૌર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે, જેણે સમગ્ર દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. અવનીતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. અવનીતનો આ લુક શિયાળા માટે પરફેક્ટ છે અને કોઈપણ તેને સરળતાથી સ્ટાઈલ કરી શકે છે. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો ફેન્સ સાથે શેર કરે છે.. અવનીતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે,
જેમાં એક્ટ્રેસનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. શેર કરેલી તસવીરોમાં અવનીતે વ્હાઈટ જીન્સ સાથે બ્લૂ કલરનું પફર જેકેટ સ્ટાઈલ પહેર્યું છે. તેના લુકને કમ્પલીટ કરવા માટે અવનીતે બ્લેક શૂઝ અને બ્લેક સાઈડ બેગ કૈરી કરી છે. અવનીતે લાઈટ મેક-અપ પણ કર્યો છે અને પોનીટેલમાં તેના વાળની ??સ્ટાઈલ પણ કરી છે.
Recent Comments