fbpx
અમરેલી

આંગણવાડી કેન્દ્રો ના ભૂલકા વચ્ચે ભગવાન શ્રી રામચંદ્રજી ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરાય

દામનગર શહેર ના આંગણવાડી કેન્દ્રો ના બાળકો ને ભગવાન શ્રી રામ પંચાયત ની વેશભૂષા થી સુસજ્જ કરી અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરાય માતા શબરી ની પર્ણકુટિર સહિત આબેહૂબ વેશભૂષા સાથે આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા સુંદર આયોજન દામનગર ભગીરથ સોસાયટી ઘનશ્યામનગર સહિત ના વિસ્તારો ની આંગણવાડી ના ભૂલકા ઓને ભગવાન શ્રી રામ લલ્લા નો મનમોહક શણગાર કરી અયોધ્યા ભગવાન શ્રી રામજન્મ ભૂમિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી નો આંગણવાડી કેન્દ્રો માં પ્રારંભ સતત ત્રણ દિવસ બાળકો ને વસ્ત્ર પરિધાન અને આંગણવાડી કેન્દ્રો ને સુશોભન કરાયું આંગણવાડી કેન્દ્ર ના શિલ્પાબેન પરમાર હેતલબેન ચુડાસમા રીટાબેન ભટ્ટ સહિત ના આંગણવાડી વર્કર હેલ્પર બહેનો અને વાલી ના સંકલન થી સુંદર આયોજન કરાયું હતું 

Follow Me:

Related Posts