આંગણવાડી ના ભૂલકા ઓને ટ્રેડિશનલ ડ્રેસ માં નવરાત્રી પર્વ ઉજવ્યું
દામનગર શહેર માં આંગણવાડી કેન્દ્ર ૯૯ અને ૧૦૦ ના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા શક્તિ પર્વ નવરાત્રી ની ઉજવણી કરાય નાના ભૂલકા ઓને ટ્રેડિશનલ ડ્રેસ ની વેશભૂષા થી તૈયાર કરી દામનગર પુરબીયા શેરી ગરબી મંડળ ખાતે માતાજી ના દર્શન કરાવ્યા હતા દામનાગર આંગણવાડી દ્વારા નાના બાળકો ને ગરબા નું કોડ ૯૯ અને ૧૦૦ દ્વારા આયોજન કરેલ આંગણવાડી વર્કર વંદનાબેન સોલંકી હેલ્પર બહેનો સહિત નાના બાળકો ના વાલી ઓએ હાજરી આપી નાના બાળકો ને નવરાત્રી પર્વ માં ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવી રાસોત્સવ સાથે રમૂજ પ્રસરાવી હતી
Recent Comments