આત્મનિર્ભર ભારત પરિસંકલ્પનાને ચરિતાર્થ કરવા શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ અમરેલીના અધતન ઓડીટોરીયમ હોલમાં હોસ્પિટલ અને મેડીકલ કોલેજના ડોક્ટર્સ અને સમગ્ર સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી ભાગ સ્વરૂપે નારીશક્તિ ઉત્થાન અન્વયેની વિવિધ પ્રસ્તુતિ પ્રદાન કરવામાં આવી હતી. મોટીવેશનલ સ્પીચ, રાસગરબા દવારા સ્ત્રીસાતત્ય શક્તિનું અનોખુ ઉદાહર પ્રદાન કર્યું હતું શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલનાં પ્રણેતા શ્રી વસંતભાઈ ગજેરાની પ્રેરક એવમ પ્રોત્સાહક ઉપસ્થિતિ સર્વે માટે અવિસ્મરણીય બની રહેશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી – શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ અમરેલી



















Recent Comments