અમરેલી

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ દવારા આયોજિત કૃષ્ણ જન્મ મહોત્સવનું સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા અમરેલી કૉંગ્રેસ

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ દવારા આયોજિત કૃષ્ણ જન્મ મહોત્સવ નું અમરેલી માં ભવ્ય આયોજન બદલ સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવતા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અને કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી.

Related Posts