રાજકોટ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા “બચ્ચે હી આગે અંતર્ગત.ચિત્ર સ્પર્ધા યોજાય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાય ગયો જેમાં બાળકોએ ખૂબ સરસ પરફોર્મન્સ રજૂ કર્યા તેને આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જેન્તીભાઇ પટેલ અને રાષ્ટ્રીય બજરંગ દળના દિલીપભાઈ સોલંકીએ બાળકોને વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા ધનંજયભાઈ વ્યાસ કે જે ચોધરી હાઇસ્કુલ માં અંગ્રેજી વિષય ના શિક્ષક છે તેને મીઠી મધુર અવાજ માં કાર્યક્રમ નું સંચાલન કરેલ હતું
ત્યારબાદ બહેનો રાસ ગરબા રમ્યા હતા અને બધા લોકોને રાત્રે રાસગરબા પૂરા થયા બાદ અલ્પહાર બાદ આ કાર્યક્રમની સફળતા નું શ્રેય અસંખ્ય અગ્રણી ઓએ દિલીપભાઈ સોલંકી ની અગાથ મહેનત ના પરિણામ બદલ “બચ્ચે હી આગે” કાર્યક્રમ ને બિરદાવ્યું હતું બાળકો માં અદમ્ય ઉત્સાહ પ્રગટાવતી આ સ્પર્ધા ખૂબ સરસ રીતે યોજાય “બચ્ચે હી આગે” કાર્યક્રમ માય ગણેશા અંતર્ગત રંગપૂરણી સ્પર્ધા યોજાય હતી સંજયનગર કા રાજા ગણપતિ પંડાલ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ અનેકો અગ્રણી ઓની ઉપસ્થિતિ માં બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લેતા બાળકો ને પ્રોત્સાહિત ઇનામો થી નવાજવામાં આવ્યા હતા


















Recent Comments