અમરેલી

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા શ્રી હનુમાનજી ચાલીશા પાઠ કેન્દ્રો નો પ્રારંભ

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અમરેલી દ્વારા કેસરીનંદન હનુમાનજી મંદિર રામધૂન અને હનુમાન ચાલીસા પાઠ પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જી જે ગજેરા સાહેબ જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી વિભાગ અધ્યક્ષ દડુભાઇ ખાચર ભાવનગર વિભાગ અધ્યક્ષ ડોક્ટર દેસાણી સાહેબ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મજબૂત સિંહ બસીયા કિશોરભાઈ મહેતા ભરતભાઈ વાજા તેમજ પરેશભાઈ અને ઘણા બધા કાર્યકર્તાઓ અને ભક્તજનો જોડાયેલા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા હનુમાન પરા ફાટક પાસે હનુમાનજી મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે મહેશભાઈ લાડવા દેશી તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાયા હતા

Related Posts