fbpx
ભાવનગર

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અગ્રણી ઓની ભાવનગર પદયાત્રા ઓમકારેશ્વર મંદિરે પધારી ગૌપૂજન કર્યું

ભાવનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મજદૂર પરીષદ ભાવનગર મહાનગર પદયાત્રા કરી હતી આજે રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવનગર માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ગૌ પુજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિભાગ સંગઠન મંત્રી માં ભુપતભાઇ બારેયા દિપુભાઈ યાદવ રાષ્ટ્રીય બજરંગદળ મહાનગર મહામંત્રી મા કેતનભાઈ સોમાણી મહામંત્રી મા અતુલભાઈ પડ્યા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રવિવારે સ્થાપના દિવસ ઉજવાયો હતો ભાવનગર મહાનગર માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે પુજય સંત શ્રી સીતારામબાપુ આશિર્વાદ આપ્યા હતા

Follow Me:

Related Posts