ભચાઉ કચ્છ કબરાઉ મોગલ ધામ ના મહંત શ્રી મણીધરબાપુ મોગલ મહંત શ્રી મોગલ કુળ ચારણ ઋષિ સામત બાપુ ના દર્શને આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નિરૂભા જાડેજા વિગેરે સેવકો ઉપસ્થિત રહ્યા હતા તા.૨૦/૧૦/૨૪ રવિવારે કચ્છ જિલ્લા પ્રવાસ દરમ્યાન કબરાઉ ખાતે મોગલધામ દર્શન બાદ ભુજ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ કચ્છ વિભાગ અધ્યક્ષ કમલેશભાઈ ઠકર મહામંત્રી પ્રજ્ઞેશભાઈ સોથાણી કચ્છ જિલ્લા પ્રમુખ માં રાજેશભાઈ જેઠી મંત્રી ચેતનભાઈ બાબુભાઈ આહિર કરશભાઈ વિગેરે પદાધિકારીઓ સાથે જોડાયા હતા
આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અગ્રણી ઓ કબરાઉ મોગલધામ દર્શને પધાર્યા


















Recent Comments