દામનગર આંબરડી જિલ્લા પંચાયત સીટમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ વોલ પેન્ટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યોઆંબરડી જિલ્લા પંચાયત સીટ માં સમાવિષ્ટ ગામો માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ તળાવિયાની અધ્યક્ષતામાં મુરલીધર કોટન ખાતે તેમજ ઠાસા મુળીયાપાટ અને રાભડા ગામે કમળ વોલ પેન્ટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ તકે ઘનશ્યામભાઈ રાઠોડ,લાઠી તાલુકા ભાજપના મહામંત્રી દિનેશભાઈ જમોડ,તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધર્મેશભાઇ પરમાર, લાઠી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નરેશભાઈ ડોંડા,તાલુકા પંચાયતના સભ્ય હિંમતભાઈ રાઠોડ,બાબુભાઈ ખુમાણ, માલધારી સેલ મહામંત્રી ગોપાલભાઈ કમેજળીયા, હીરાભાઈ નવાપરા છગનભાઈ નવાપરા મધુભાઈ નવાપરા હરિભાઈ નવાપરા કાળુભાઈ કાત્રોડીયા જયદેવભાઈ ગઢવી ભરતભાઈ ગજેરા અશોકભાઈ ગોહિલ વલ્લભભાઈ પનાળીયા મગનભાઇ વાઘેલા અશોકભાઇ બલર અશોકભાઇ ધામેલીયા સરપંચશ્રી બાબુભાઈ મારુ, લાઠી તાલુકા ભાજપ સોશિયલ મીડિયા કારોબારી સભ્ય મહેશભાઈ મારુ, સરપંચશ્રી ભરતસિંહ, જીતુભાઈ માંડવીયા વગેરે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા
આંબરડી જિલ્લા પંચાયત સીટમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ વોલ પેન્ટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Recent Comments