આંબરડી થી દામનગર તરફ જતા સ્ટેટ ના માર્ગ ઉપર દિશા દર્શક બોર્ડ માં માર્ગ મકાન વિભાગ નો ભગો
દામનગર આંબરડી થી દામનગર તરફ જવા માટે માર્ગ મકાન વિભાગ ના દિશા દર્શક બોર્ડ માં ભગો આંબરડી થી દામનગર અવર જવર કરવા માટે માર્ગ મકાન વિભાગ સ્ટેટ ના દિશા દર્શક બોર્ડ માં ભ્રમિત થતા રાહદારી ઓ આંબરડી થી દામનગર આવવા ને બદલે ઢસા જતા રહે છે દામનગર નીચે ઢસા પાસે આવેલ આંબરડી ગામ થી દામનગર તરફ આવતા માર્ગ મકાન વિભાગ સ્ટેટ ના રસ્તા ઉપર લગાડવા માં આવેલ માર્ગ દર્શક બોર્ડ અવળું લગાડી દેતું તંત્ર રાહદારી ઓને ભ્રમિત કરી રહ્યું છે આ બોર્ડ યોગ્ય રીતે લગાવી તંત્ર ભૂલ સુધરે તે જરૂરી રાહદારી સાચી માહતી માટે મુકાયેલ બોર્ડ ભ્રમિત કરે તેવી રીતે મુકાયેલ છે .
Recent Comments