અમરેલી

આંબરડી પે.સે. શાળામાં ધો. ૬ થી ૮ નું  ટી.એલ.એમ. નિર્માણ વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું

સામાજિક વિજ્ઞાનમાં બાળકોને  દ્ર્શ્ય શ્રાવ્ય માધ્યમની સાથે વધારે કેમ યાદ  રહે તે માટે આ શૈક્ષણિક સાધનો બનાવવા માટેના  વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું તેમાં આંબરડી ક્લસ્ટરની શાળાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંબરડીનાં સી.આર.સી.હેતલબેન દ્વારા તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Related Posts