અમરેલી

આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વીવીધ સ્પાર્ધાની ઉજવણી કરવામાં આવી.

સમગ્ર દેશ જયારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ” હર ઘર તિરંગા” પ્રોજેક્ટ અંતર્ગત આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ગીત સ્પર્ધાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં વિધ્યાર્થીઓ એ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.

Related Posts