દામનગર શ્રી આંસોદર પ્રાથમિક શાળામા તા.૦૧/૦૯/૨૩ થી શરૂ થયેલ સ્વચ્છ તા પખવાડિયાની ઉજવણી.તાજેતર માં શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં સ્વચ્છતા પખવાડિયાની ઊજવણી શરૂ કરવામાં. આવેલ જેમા તા.૦૧/૦૯/૨૩ ના રોજ પૂર્વ આયોજન અને શપથ લેવામાં આવેલ. તા.૦૨/૦૯/૨૩ ના રોજ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમા વાલી સાથે સ્વચ્છતા આપણી સહિયારી જવાબદારી,શાળામાં સાબુ બેન્કનું મહત્ત્વ, શાળામાં રેઈન વોટર સંગ્રહ વિગેરેથી સૌને વાકેફ કરવામાં આવેલ તેમજ હવે પછીના દિવસોમા થનાર આગવા આયોજનથી માહિતગાર કરવામાં આવેલ.
આંસોદર પ્રાથમિક શાળામા સ્વચ્છ તા પખવાડિયાની ઉજવણી

Recent Comments