આઇ.આર.યુ માં ડીરેકટર પદે નિયુકિત બદલ દિલીપભાઈ સંધાણી ને બી. એલ. રાજપરા દ્વા૨ા પુષ્પગુચ્છ અર્પણ
અમરેલી રાષ્ટ્રની સૌથી મોટી સહકારી સંસ્થા ઇકહો નાં ચેરમેન, ગુજકોમાસોલ નાં ચે૨મેન તેમજ અમરેલી જીલ્લા મ.સ.બેંક.લી. નાં ચેરમેન એવા રાષ્ટ્રનાં દિગ્ગજ સહકારી આગેવાન, સહકા૨ શિરોમણી માન. શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબની તાજેત૨માં ઈન્ટ૨નેશનલ રાયફીશેન યુનિયન (આઇ.આર.યુ.) માં ડીરેકટર તરીકે નિયુકિત થવા બદલ તેઓશ્રીને બી. એલ. રાજપરા (ઢસા) દ્વા૨ા પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments