વિડિયો ગેલેરી

આઇ.એ.એસ જે.પી.ગુપ્તા બન્યા લેખક

મૂળ રાજસ્થાનના મૃદુ ભાષી અને સ્માઇલીંગ ફેસ તરીકે જાણીતા અધિકારી જે.પી.ગુપ્તાએ તેમના કાર્યકાળના ૩૦ વર્ષ ગુજરાતમા પૂરા કર્યા છે. હાલમાં જ ગુજરાત સાહિત્ય પરિષદને તેમણે એક વિશેષ લેખ લખીને મોકલાવ્યો છે. જેમા એ લેખ છે કે, ગુજરાતના જાણીતાને માનીતા લેખક સ્વર્ગસ્થ મહોમ્મદ માંકડ વિશે જે સમયમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન નહોતા એવા સમયે ગુજરાતમાં નોકરી અને ગુજરાતી ભાષામા ઓતપ્રોત થવાની મહેનત અને તેમાં ગુજરાતી લેખક તરીકે મહોમ્મદ માંકડના યોગદાન વિશે તેમણે એક લાગણીસભર લેખ લખીને ગુજરાતી સાહિત્ય પરિષદને મોકલ્યો છે. મહોમ્મદ માંકડનો તેમના જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને તેમના કારણે જે.પી.ગુપ્તાના જીવનમાં કેવા બદલાવ આવ્યા તેનું વર્ણન કરીને મહોમ્મદ માંકડનો તેઓએ ઋણ સ્વીકાર કર્યો છે.

Related Posts