આઈપીઓમાંથી એકને સેબીની મંજૂરી મળ્યા બાદ પેટીએમ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ
પેટીએમના પ્રમુખ પોતાના કર્મચારીઓ સાથે ફિલ્મ લાવારિસના પ્રખ્યાત ગીત ‘અપની તો જૈસે-તૈસે…’ પર ડાન્સ કરી રહ્યા છે. વિજય શેખરના ચહેરા પર જીઈમ્ૈંની મંજૂરી મળ્યાની ખુશી સ્પષ્ટપણે ઝળકી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ૈંર્ઁં એટલે કે ઁટ્ઠઅંદ્બ ૈંર્ઁંનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. બજાર નિયામક જીઈમ્ૈં તરફથી કંપનીના ૧૬,૬૦૦ કરોડ રૂપિયાના આ ૈંર્ઁંને મંજૂરી મળી ગઈ છે. ઁટ્ઠઅંદ્બના માલિકી હકવાળી કંપની ર્ંહી૯૭ ર્ઝ્રદ્બદ્બેહૈષ્ઠટ્ઠંર્ૈહને સેબીતરફથી ૈંર્ઁં લાવવા માટેની અનિવાર્ય મંજૂરી મળી ગઈ છે. કંપનીના આ આઈપીઓમાં ૮,૩૦૦ કરોડ રૂપિયાના નવા શેર અને તેટલી જ રાશિના શેર ઓફર ફોર સેલ (ર્ંહ્લજી)માં જાહેર થશે. આ શેર ૧ રૂપિયાના અંકિત મૂલ્યના હશે. ઁટ્ઠઅંદ્બ ૈંર્ઁંમાં કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા પોતાની અમુક ભાગીદારી વેચશે. જ્યારે ઁટ્ઠઅંદ્બના વર્તમાન રોકાણકાર ર્જીકંમ્ટ્ઠહા, છઙ્મૈહ્વટ્ઠહ્વટ્ઠ, છહં હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ ય્િર્ેॅ અને જીછૈંહ્લ પણ પોતાની ભાગીદારી ઘટાડશે. જ્યારે ઇટ્ઠંટ્ઠહ ્ટ્ઠંટ્ઠનું અંગત રોકાણ ફંડ તેમાં પોતાની તમામ ભાગીદારી વેચી શકે છે.ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણી વખત તેઓ મજેદાર વીડિયો શેર કરતા હોય છે જે ખૂબ જ વાયરલ પણ થાય છે. ત્યારે હવે તેમણે ઁટ્ઠઅંદ્બના ફાઉન્ડર વિજય શેખરનો એક ઝૂમતા હોય તેવો વીડિયો શેર કર્યો છે જેમાં વિજય શેખર ખૂબ જ આનંદથી ડાન્સ કરી રહેલા દેખાય છે. હર્ષ ગોયન્કાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં વિજય શેખર બોલિવુડના ગીત પર ખુશીથી નાચી રહ્યા છે અને ગોયન્કાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભારતના સૌથી મોટા આઈપીઓમાંથી એકને સેબીની મંજૂરી મળ્યા બાદ પેટીએમ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ.’
Recent Comments