ભારતની સહકાર શક્તિએ સમગ્ર દેશમા સહકારી પ્રવૃતિના માધ્યમથી અનેક ક્ષેત્રીય પ્રદેશોમા વિકાસની હરણફાળ ભરી છે આ શકિત , વ્યવસ્થા અને વિકાસની સહકારી પ્રવૃતિના માધ્યમથી દેશ — દૂનિયાને જોડવાન કામ સહકાર કરશે તેવો આત્મવિશ્વાસ બગ્લારીયાના પાટનગર સોફીયા ખાતે યોજાયેલ આઈસીએની બોર્ડ મીટીગમા બલ્ગારીયાના રાષ્ટ્રપતિ રૂમેન રાદેવ , ભારતના રાજદૂત સજય રાણાજી , આઈસીએના અધ્યક્ષ એરીયલ ગ્લાર્કો , ઈફકોના ચેરમેન દિલીપ સઘાણી , એનસીયઆઈના ડે.સીઈઓ સાવિત્રીસિહએ સરવ્યકત કરતા જણાવેલ , ભારતન પ્રતિનિધિ મડળ બલ્ગારીયાના પ્રવાસે છે જેમા સઘાણી સહિત ચક્રપાલસિંહ યાદવ , ભીમા સબ્રમણ્યમ સામેલ છે .
આઈસીએની બોર્ડ મીટીગમા ઈફકોની ઉપલબ્ધીઓ નેના યરીયા , નેનો ડીએપીની સરાહના કરવામા આવી હતી સાથોસાથ જાડા ધાન ઉત્પાદનને અગ્રતા આપવાન પણ ચચામા જણાવાયેલ . સહકારી પ્રવૃતિથી આત્મનિર્ભર બનવા નાગરિકોને તમામ પ્રકારની ટ્રેનીગ અને માર્ગદર્શન આપવામા આવશે . આ તકે બલ્ગારીયાના સહકારી સધના અધ્યક્ષ પેટાર સ્ટેફનાવ ઉપસ્થિત રહેલ . પ્રતિનિધિ મડળએ શહેરની સહકાર ક્ષેત્ર તળે ચાલતી હોસ્પિટલ , પાવરફલ પ્લેગ , કૌશલ્ય વિકાસ કો . — પરેટીવ સ્ટોરની મૂલાકાત લઈ જાણકારી મેળવી હતી .
Recent Comments