રાષ્ટ્રીય

આઈ.સી.એ. ના ચેરમેન બનવા બદલ ડો. ચંદ્રપાલસિંહ યાદવનું સન્માન કરતા ભાવના ગોંડલીયા

એશીયા ખંડમાં સહકારી પ્રતિનિધિત્વ કરી ભારતનું ગૌરવ વધાર્યુ : ભાવના ગોંડલીયા
તાજેતરમાં આઈ.સી.એ. ના ચેરમેન પદે કૃભકોના ચેરમેન, એન.સી.આઈ. ના પૂર્વ ચેરમેન સહકારી આંદોલનના નેતા ડો. ચંદ્રપાલસિંહ યાદવ ચુંટાઈ આવ્યા છે. જેઓને એન.સી.યુ.આઈ. મહિલા વિંગના ડિરેકટર ભાવનાબેન ગોંડલીયાએ દિલ્હી ખાતે શુભકામના પાઠવી હતી.

Related Posts