અમરેલી

આગામી તા.૧૭ ઓગસ્ટ,૨૦૨૪ને શનિવારના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

કલેક્ટરશ્રીની કચેરી, અમરેલી ખાતે આગામી તા.૧૭ ઓગસ્ટ,૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે.

Related Posts