fbpx
અમરેલી

આગામી શૈક્ષણિક વર્ષ માટે આરટીઈ હેઠળની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ

શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ હેલ્પલાઈન શરૂ કરાઈ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં  તા.૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ સુધી https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. જેના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ હેલ્પ લાઈન સહિત તાલુકા કક્ષાએ કર્મચારીઓના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

અમરેલી માટે આશિષભાઈ ગોહિલનો 9724751319 ઉપર, બાબરા માટે પંકજભાઈ રામાણીનો 9925086935 ઉપર, બગસરા માટે મેહુલભાઈ અઢિયાનો 7069067953 ઉપર, ધારી માટે દિપેશભાઈ વાળાનો 9925544746 ઉપર, જાફરાબાદ માટે વંશ ચંદુભાઈનો 9428150633 ઉપર, ખાંભા માટે વિવેકભાઈ કનેરીયાનો 7069183624 ઉપર, કુંકાવાવ માટે જયદિપભાઈ પટેલનો 9725805319 ઉપર, લાઠી માટે હિરેનભાઈ પટેલનો 9998434943 ઉપર, લીલીયા માટે જિગ્નેશભાઈ ડેરનો 928717271 ઉપર, રાજુલા માટેમનિષભાઈ વાધેલાનો 9727452516 ઉપર, સાવરકુંડલા માટે મહેશભાઈ જાદવનો 7990039436 ઉપર અને અમરેલી માટે સંદિપભાઈ વામજાનો 02792 222017 ઉપર સંપર્ક સાધી શકાશે.

આ હેલ્પલાઈન પ્રવેશ પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યા સુધી શરૂ રાખવામાં આવશે. જાહેર રજાના દિવસે સુવીધા બંધ રહેશે. હેલ્પલાઈન સુવીધાનો સમય સવારે ૧૦:૩૦ થી ૬ કલાક સુધીનો રહેશે.

Follow Me:

Related Posts