આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી સાવરકુંડલા તાલુકાના ગાધકડા ખાતે ગાધકડા જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા બેઠક યોજાઇ.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી માન. પ્રભારી મંત્રીશ્રી-વ-પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને સાંસદશ્રી-વ-જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી નારણભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા તાલુકાના ગાધકડા ખાતે ગાધકડા જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા બેઠક યોજાઇ.
આ બેઠકમાં પૂર્વ કૃષિમંત્રી શ્રી વી વી વઘાસિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પુનાભાઈ ગજેરા, ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, પૂર્વ મહામંત્રી શ્રી કમલેશભાઈ કાનાણી, ભાજપ તાલુકા પ્રમુખ શ્રી જયસુખ ભાઈ સાવલિયા, અમરેલી જીલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન શ્રી નિર્મળભાઈ ખુમાણ, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ શ્રી દીપકભાઈ માલાણી, શ્રી અરવિંદભાઈ માંગુકિયા, શ્રી ભનુભાઈ મોર, શ્રી લાલભાઈ મોર, સરપંચ શ્રી ભુપેન્દ્રભાઈ ખુમાણ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments