fbpx
અમરેલી

આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા ના તેમજ મંડળ ના ચૂંટણી ઇનચાર્જ ની નિમણૂક કરી

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુકત થયેલ ચુંટણી ઈન્ચાર્જ જિતુભાઈ વાઘાણી અને ધર્મેન્દ્રસિંહજી જાડેજાનાં આદેશ અનુસાર આવનારી સ્થાનીક સ્વરાજયની ચૂંટણી માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલી જિલ્લાનાં તેમજ મંડલનાં ચુંટણી ઈન્ચાર્જશ્રીઓ નિમવામાં આવ્યા .

સ્થાનીક સ્વરાજય જિલ્લા ચુંટણી ઈન્ચાર્જ

જિલ્લાનું નામ ઈન્ચાર્જ જવાબદારી

અમરેલી નારણભાઈ કાછડીયા સાંસદ

જે.વી. કાકડિયા ધારા સભ્ય

હીરાભાઈ સોલંકી પૂર્વ સંસદીય સચિવ

સ્થાનિક સ્વરાજ્ય મંડળ ચુંટણી ઈન્ચાર્જ

ક્રમ મંડળ નું નામ બાહ્ય ઈન્ચાર્જ સ્થાનિક ઈન્ચાર્જ

૧ ધારી તાલુકો શરદભાઈ લાખાણી હિતેશભાઈ જોશી

ભરતભાઇ વેકરીયા

૨ ખાંભા તાલુકો મયુરભાઈ હિરપરા પ્રેમજીભાઇ સેજલિયા

રિતેશભાઈ સોની

૩ બગસરા તાલુકો બાલુભાઈ તંતી કાંતિભાઈ સતાસિયા

પ્રાગજીભાઇ હિરપરા

૪ અમરેલી તાલુકો દીપકભાઈ માલાણી લાભભાઈ અકબરી

ચેતનભાઈ ધાનાણી

૫ કુંકાવાવ તાલુકો કાળુભાઇ વીરાણી બાવલાલ મોવલિયા

ધીરુભાઈ કોટડીયા

૬ બાબરા તાલુકો વી.વી.વઘાસિયા ગોપાલભાઈ વસ્તપરા

૭ લાઠી તાલુકો હિરેનભાઇ હિરપરા મગનભાઇ કાનાણી

૮ સાવર કુંડલા તાલુકો જિગ્નેશભાઈ પટેલ નિતિનભાઈ નગદીયા

૯ લીલીયા તાલુકો અશ્વિનભાઈ સાવલિયા ચતુરભાઈ કાકડિયા

૧૦ રાજુલા તાલુકો બાવકુભાઈ ઊંધાડ હિતેશભાઇ હડિયા

૧૧ જાફરાબાદ તાલુકો મહેન્દ્રભાઇ ધાખડા ચેતનભાઈ શિયાળ

૧૨ બગસરા શહેર વાલજીભાઇ ખોખરિયા રાજુભાઇ ગીડા

૧૩ બાબરા શહેર રશમીનભાઈ ડોડીયા મનોજભાઇ જસાણી

૧૪ દામનગર શહેર જીતુભાઈ ડેર ધીરુભાઈ નારોલા

૧૫ સાવર કુંડલા શહેર ભરતભાઇ કાનાબાર કેશુભાઈ વાઘેલા

૧૬ અમરેલી શહેર મનસુખભાઇ ભૂવા મુકેશભાઇ સંઘાણી

ભાવેશભાઈ સોઢા

Follow Me:

Related Posts