fbpx
અમરેલી

આગામી સ્વરાજ ની જીલ્લા અને તાલુકા પંચાયત ની ચુંટણી ને ધ્યાને રાખીને સમિક્ષા અને મજબુત સગઠન તૈયાર કરવા એક મીટીંગ નું આયોજન કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

આગામી સ્વરાજ ની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની આવનારી ચુંટણી ને અનુલક્ષી ને એક મીટીગ નું આયોજન હાર્દિકભાઈ કાનાણી ના ફાર્મ હાઉસ માં  કરવામાં આવેલ હતું જેમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સક્ષમ ઉમદેવાર અને આગળની ભાજપ સામેની રણનીતિ અંગે સમિક્ષા કરવામાં આવેલ અને સાવરકુંડલા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત નાં કોંગ્રેસ નાં ઉમેદવાર ને જીતાડવા માટે આહ્વાન કરવામાં આવેલ જેમાં આ મીટીંગ તમામ સમાજ નાં કોંગ્રેસ આગેવાનો અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રીઓ, જીલ્લા પંચાયત ના તમામ સભ્યો, તાલુકા પંચાયત ના સભ્યો, અને કોંગ્રેસ નાં નવ યુવાન કાર્યકતાઓએ હાજરી આપેલ હતી. જેમાં ધારાસભ્ય શ્રી દ્વારા તમામ આગેવાનો અને સરપંચ શ્રીઓ અને તમામ સભ્યો શ્રીને ખંભે ખંભા મેળવીને સાથે મળીને કામ કરવા હાકલ કરી

Follow Me:

Related Posts