આગામી ૧૮ જુલાઈથી બેસતા અધિક શ્રાવણ માસ અન્વયેશ્રધ્ધાળુઓ માટે અમરેલી–વેરાવળ ટ્રેનને અમરેલીથીવહેલી સવારે ચલાવવા રેલ્વે વિભાગને રજુઆત કરતાઅમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા
ડી.આર.એમ. દ્રારા આગામી ૧પ જુલાઈથી સ્પેશ્યલ કેસમાં ટ્રેન ચલાવવા અંગેની બાહેંધરી અપાઈ. ટાવર ચોક વેપારી એસોશીએશન અને ધારીની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા સાંસદને રજુઆત કરાઈ હતી. અમરેલી જીલ્લાના લોકોને આગામી શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મહાદેવનાદર્શનાર્થે યોગ્ય સમયે દૈનિક સવલત મળી રહે તે માટે વર્તમાનમાં ચાલતી અમરેલી–વેરાવળ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ જનરલ મેનેજર, વેસ્ટર્ન રેલ્વે મુંબઈ અને ડી.આર.એમ., વેસ્ટર્ન રેલ્વે ભાવનગરને લેખીત તેમજ ટેલીફોનીક રજુઆત કરેલ છે.આ અંગે સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, આગામી ૧૮ મી જુલાઈથી પવિત્ર અધિક શ્રાવણ માસ બેસી રહયો હોવાથી ટાવર ચોક વેપારી એસોશીએશન–અમરેલી,ચેમ્બર ઓફ કોમર્સ, અમરેલી, ધારીની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ જીલ્લાનાશ્રધ્ધાળુઓ તરફથી શ્રાવણ માસ દરમ્યાન અમરેલી–વેરાવળ ટ્રેન વહેલી સવારે અમરેલીથીઉપડી રાત્રે સમયસર અમરેલી પરત ફરે તે રીતે સોમનાથ આવવા જવા માટે ટ્રેનની વ્યવસ્થાથાય તે હેતુથી મારી સમક્ષ રજુઆત કરવામાં આવેલ હતી. જેના અનુસંધાનેવર્તમાનમાં સવારે ૦૯:૦૦ કલાકે ચાલી રહેલ અમરેલી–વેરાવળ ટ્રેન સવારે ૦૬બ્?ઉસ:૩૦ કલાકેઅમરેલીથી ઉપડે અને વેરાવળથી બપોરે ૦૩:૦૦ કલાકે અમરેલી આવવા પરત ટે્રન મળી રહેતે મુજબની વ્યવસ્થા ગોઠવવા અથે૬/ગ્:ત્સ અમારા દ્રારા રે૬ત્સિવે વિભાગના સંબંધીતઅધિકારીઓને લેખીત તેમજ ટેલીફોનીક રજુઆત કરવામાં આવેલ છે. સાંસદની રજુઆતના અનુસંધાને આગામી તા. ૧પ જુલાઈથી અમરેલી જીલ્લાનાશ્રધ્ધાળુઓ માટે સ્પેશ્યલ કેસમાં સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન અમરેલીના લોકો રાત્રે સમયસરપોતાના ઘરે પરત ફરી રહે તે મુજબ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેવીડી.આર.એમ.એ બાહેંધરી આપેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાંજણાવેલ છે.
Recent Comments