આજરોજ અમરેલી ખાતે કમાણી સાયન્સ કોલેજ તથા પ્રતાપરાય આર્ટસ કોલેજ માં અમરેલી જિલ્લાને નવી સરકારી યુનિવર્સિટીની માંગ સાથે ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા સહી ઝુંબેશ નું આયોજન કરવામાં આવ્યું .જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ સહી કરીને જિલ્લામાં નવી સરકારી યુનિવર્સિટીની માંગને સમર્થન આપ્યું.અમરેલી આસપાસના તમામ જિલ્લાઓને સરકારી યુનિવર્સિટીઓ ફાળવવામાં આવેલ હોય તો અમરેલી જિલ્લા ને શા માટે બાકાત રાખવામાં આવે?જો અમરેલી જીલ્લાને સરકારી યુનિવર્સિટી ફાળવવામાં આવે તો જિલ્લાના વિદ્યાર્થીઓને કેવા કેવા પ્રકારના લાભ મળી શકે તે વિશે ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ કેતન ખુમાણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી.
આજરોજ અમરેલી ખાતે કમાણી સાયન્સ કોલેજ તથા પ્રતાપરાય આર્ટસ કોલેજ માં અમરેલી જિલ્લાને નવી સરકારી યુનિવર્સિટીની માંગ સાથે ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા સહી ઝુંબેશ નું આયોજન કરવામાં આવ્યું

Recent Comments