અમરેલી

આજરોજ વોર્ડ -૫ વિસ્તારના કેરીયા રોડ ખાતે અમરેલી નગરપાલિકા દ્વારા રૂ.૫૦ લાખ ના ખર્ચે સ્થાનિક લોકોની સુવિધા અર્થે ગ્રીન સ્પેસ અને ગાર્ડન ડેવલોપમેન્ટનું ખાતમુર્હુત કરવામા આવેલ હતું.

આ પ્રસંગે લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિભાઈ વેકરિયા અમર ડેરીના વાઈસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણીપ્રદેશ અગ્રણી મનિષભાઈ સંઘાણી,જીલ્લા મહામંત્રી મેહુલભાઇ ધોરાજીયા,અમરેલી શહેર પ્રમુખશ્રી ભાવેશભાઈ સોઢાઅમરેલી નગર પાલિકા પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી કારોબારી ચેરમેન મનીષભાઈ ધરજીયાઉપ પ્રમૂખશ્રી ના પ્રતિનિધી વિશાલભાઈ કલેના ,મહામંત્રી ભરતભાઈ મકવાણાશિક્ષણ સમિતી ચેરમેને તુષારભાઈ જોષી દંડકશ્રી દિલાભાઈવોર્ડ -૫ સક્રિય નગરસેવક શ્રી ચિરાગ ચાવડા, હરિભાઈ કાબરિયા, સંજયભાઈ માલવિયા તથા  પીન્ટુભાઈ,સુરેશભાઈ, સંદીપ ભાઈ, હરેશભાઈ , અનિલભાઈ, તમામા નગરસેવકશ્રીઓ,કેરીયા રોડ , ભોજલપરા ના આગેવાનોશ્રીઓ, દિનેશભાઈ ભૂવા,રઘુદાદા રોકડ, ફીણાવ્યા દાદા બાલાભાઈ વઘાસીયા, વજુકાકા, રાજનભાઈ રામાણી, પ્રકાશભાઈ કાબરીયા,ધવલભાઈ, કલ્પેશભાઈ વોરા, વિરલભાઈ,ચિરાગભાઈ, જીગાભાઈ, સાગરભાઈ ,હિરેનભાઈ, મુલાણી સાહેબ, તમામ રોડ ના આગેવાનો,કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા

Follow Me:

Related Posts