આજેર્ન્ટિના સરકાર મારું માથું વાઢી નાખવા માંગતી હતી ઃ પોપ ફ્રાન્સિસ
પોપ ફ્રાન્સિસે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે દાયકાથી પણ વધુ સમય પહેલા જ્યારે તેઓ બ્યુનસ આયર્સના આર્ચબિશપ હતા ત્યારે આજેર્ન્ટિનાની સરકારે ખોટા આરોપ (તેમણે ૧૯૭૦ના દાયકાની સૈન્ય તાનાશાહીની સાથે સહયોગ કર્યો હતો)નું સમર્થન કરીને ‘મારું માથું વાઢી નાખવા માંગતી હતી’. અત્રે જણાવવાનું કે પોપ ફ્રાન્સિસ જ્યારે હંગરીની મુલાકાતે હતા ત્યારે ૨૯ એપ્રિલના રોજ ત્નીજેૈંજ સાથેની અંગત વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. પોપ ફ્રાન્સિસ પોતે પણ ત્નીજેૈં છે અને પોપ ફ્રાન્સિસની આ કમેન્ટ ઈટાલિયન જર્નલ ઝ્રૈદૃૈઙ્મંટ્ઠ ઝ્રટ્ઠંર્ંઙ્મૈષ્ઠટ્ઠ માં મંગળવારે છપાઈ છે.
Recent Comments