BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ૮૦૦ સમર્થકો સાથે ભાજપમાં જાેડાયાલોકસભા ચૂંટણી પહેલા જ ભાજપ તરફી જુવાળ જાેવા મળી રહ્યાં છે. ભાજપે ભરતી મેળો શરૂ કરીને મોટી સંખ્યામા લોકોને આવકારી રહ્યું છે. ત્યારે આજે કમલમમાં ભાજપનો સૌથી મોટો ભરતી મેળો થયો હોય એમ કહી શકાય. રાજકારણના પાંચ મોટા નેતાઓ તથા વિવિધ પાર્ટીના કાર્યકરો સહિત કુલ ૨૫૦૦ લોકો ભાજપમાં સામેલ થયા છે. કમલમમાં આજે આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યાં. જેમાં મ્ઁના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ૮૦૦ સમર્થકો સાથે ભાજપમાં જાેડાયા છે. તો કોંગ્રેસના બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જાેડાયા છે. તા
જેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડવાની તૈયારીમાં છે. મ્ઁ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપમાં જાેડાયા છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ ૧૨૦૦ કાર્યકરો ભાજપમાં જાેડાશે. મહેશ વસાવા સાથે મ્ઁના અનેક કાર્યકરોનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. તેમના ૮૦૦ સમર્થકોએ કેસરિયો કર્યો છે.
૧. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ અને પૂર્વ બીટીપી અધ્યક્ષ
૨. પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ
૩. પૂર્વ સીએમ છબીલદાસ મહેતાના પુત્રી સુનીતાબેન જાેડાયા
૪. છછઁ અમદાવાદના નેતા સંજય મોરી
૫. ફતેસિંહ વસાવા, ઝઘડિયાના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે


















Recent Comments