ગુજરાત

આજે જાહેર થશે ધો. ૧૦-૧૨ની પૂરક પરીક્ષાનું પરિણામ

જૂન-જુલાઈ ૨૦૨૪માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ ૧૦, સંસ્કૃત પ્રથમા, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષાનુ પરિણામ આજે (૨૯મી જુલાઈ) સોમવારના રોજ બપોરના ૧૨ કલાકે જાહેર કરાશે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વ.િર્ખ્ત પર પરિક્ષાનો બેઠક ક્રમાંક નાખીને જોઈ શકશે. વોટ્‌સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

Related Posts