આગામી સમયમાં પાણીની ખૂબ મોટી અછત સર્જાઈ શકે છે. જે રીતે આપણે પાણીનો ઉપયોગ સાથે ઉપયોગ કરી રહ્યા છીએ તેને જોતા પાણીની અછત સર્જાઈ શકે છે. આજે વર્લ્ડ વોટર ડે છે ત્યારે કેન્દ્ર સરકારના સરવે મુજબ દેશના પ્રત્યેક નાગરિકને રોજ 150 લિટર પાણીની જરૂર પડી રહી છે. સર્વે મુજબ પાણીની જરૂરિયાત આગામી સમયમાં વધી શકે છે જો. મોટા પ્રમાણમાં પાણી ની જરૂર પડી રહી છે તેને જોતા આગામી સમયમાં પાણી લઈને અછત સર્જાઈ શકે છે. વિશ્વભરમાં સ્થાપિત નિયમ મુજબ દરેક વ્યક્તિને રોજિંદા વપરાશ માટે મહત્તમ 150 લિટર પાણી પૂરતું છે. તેમાં પણ અમદાવાદની અંદર પાણીનો વપરાશ વધારે થઈ રહ્યો છે. દરેક અમદાવાદીને રોજ 190 લિટર પાણી મળી રહે છે. જેથી કેટલીક જગ્યાએ મીટર પણ મૂકવામાં આવ્યા છે. પ્રત્યેક અમદાવાદી રોજ 40 લિટર પાણીનો વધુ વપરાશ કરતો હોવાનું તારણ સામે આવ્યું છે પરંતુ પાણી વાળુ કેટલાક લોકો વાપરી રહ્યા છે. શહેરમાં રોજ 145 કરોડ લિટર પાણીનો વપરાશ થતો હોય છે. અમદાવાદ શહેરની અંદર પાણીનો વપરાશ ઓછો થાય અને કંટ્રોલ રહે તે હેતુથી કેટલીક સોસાયટી દ્વારા પાણી ના મીટર પણ લગાવવામાં આવી રહ્યા છે જેમાં મહિનાની અંદર પાણીનું બિલ પણ આવતું હોય છે ત્યારે પાણી પર કંટ્રોલ પણ જોવા મળે છે ત્યારે દરેક જગ્યાએ આ પ્રકારની સિસ્ટમ લાગુ થઈ જાય તો પાણીનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તે લોકોના કરે કેમકે ઘણા લોકો પાણીની અછતને લઇને અવેર પણ નથી જે જતા લોકો જાગૃત થશે અને તેમણે પાણીનું મહત્વ સમજાશે.
આજે વર્લ્ડ વોટર ડે : જાણો અમદાવાદ શહેરની અંદર રોજનું કેટલા લીટર પાણી વપરાય છે

Recent Comments