અમરેલી

આજ રોજ સાવરકુંડલા તાલુકાના   વીજપડી ગામે આમ આદમી નાં જનસંવાદ કાર્યક્રમ માં હાજરી આપવા પત્રિકા વિતરણ કરી અને સૌ ગ્રામ જનો અને વેપારી ભાઈઓ ને આમંત્રણ પાઠવવા માં આવ્યું

આ તકે આમ આદમી પાર્ટી સાવરકુંડલા તાલુકાના પ્રમુખ ભરત નાકરાણી, વિશાલ રાદડિયા અને વીજપડી AAP ટીમ નાં અગ્રણી કિરીટસિંહ રાજપૂત તથા તેમની ટીમે હાજરી આપી અને સૌ ગ્રામ જનો ને બહોળી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું

Related Posts