અમરેલી

આજ રોજ સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલપમેન્ટ – મેરેથોન ૨૦૨૨ યોજાય હતી

ગુજરાતના વિકાસશીલ કાર્યોને રોલ મોડલ બનાવી સમગ્ર દેશમાં વિકાસ કાર્યોને ગતિમાન કરનારા *વિકાસ પુરૂષ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૨ માં જન્મ દિવસ નિમિત્તે “સેવા સપ્તાહ” અંતર્ગત તા.૨૫/૦૯/૨૦૨૨ ના રોજ ભારતીય જનતા યુવા મોરચો – ગુજરાત દ્વારા આયોજિત “રન ફોર ડેવલપમેન્ટ” – મેરેથોન ૨૦૨૨ નું સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. આ મેરેથોન માં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખશ્રી ચેતનભાઈ શિયાળ, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, શહેર ભાજપ મહામંત્રીશ્રી રાજેશ નાગ્રેચા ,અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત,નગરપાલિકા શાસક પક્ષ નેતા , શ્રી મેહુલભાઈ ત્રિવેદી, શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ રાઠોડ,શહેર યુવા ભાજપ મહામંત્રીશ્રી ધર્મેન્દ્રભાઈ જોષી,જિલ્લા યુવા ભાજપ સદસ્ય ગૌતમભાઈ સાવજ,શહેર યુવા ભાજપ ઉપપ્રમુખશ્રી પ્રણવ વસાણી, મંત્રી નિખિલ ઘેલાણી,યુવા ભાજપ ખજાનચી હાર્દિક તેરૈયા, યુવા મોરચા ની ટીમ અમરસિંહ રાઠોડ, પ્રતિક ગેડિયા,યજ્ઞેશ ત્રિવેદી, હરપાલસિંહ રાઠોડ,ગીરીશ મિસ્ત્રી, ઉમેશ ગાજીપરા, તુષાર ભરાડ, દેવર્ષિ બોરીસાગર , ભાર્ગવ ભરાડ, કિશન ત્રિવેદી, શહેર અનુ.મોરચા ના મહામંત્રી લલિતભાઈ મારૂ, ઉદ્યોગપતિ પોપટભાઈ, વિધાનસભા મીડિયા સેલ કન્વીનર કેતનભાઈ કેસુર, તેમજ સ્વામિનારાયણ ગુરૂકુળના સ્પોર્ટ શિક્ષક દીપકભાઈ વાળા, દિગુભા ઝાલા અને ૧૨૫ થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તમામ સ્પર્ધકો ને અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઇ પાનસુરીયાના સહયોગથી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

Related Posts