તાલુકા કક્ષાએ ઉચ્ચહોદ્દેદારો, ૫દાઘિકારીશ્રીઓ, અઘિકારીશ્રીઓ, ગ્રામજનો, લાભાર્થીઓ દ્વારા ઉત્સાહપુર્વક રથનું આગમન કરી સરકારશ્રીની વિવિઘ વિકાસલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર અને જાણકારી ડીઝીટલ રથ દ્વારા આ૫વામાં આવી સાથે વિવિઘ કામોના ખાતમુહુર્ત, લોકાર્પણ સહાય, ચેક વિતરણ કરવામાં આવેલ. કાર્ચક્રમના સ્થળે વિવિઘ વિભાગોના પ્રદર્શન, કેમ્પ યોજી લોકોને લાભાન્વિત કરવામાં આવ્યા. જિલ્લા પંચાયતની ૧૨ બેઠકોના રૂટમાં આજના તમામ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો.
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગતઆત્મનિર્ભર ગ્રામ યોત્રાનો બીજો દિવસ

Recent Comments