fbpx
અમરેલી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત હર ઘર તિરંગા કાર્યકમની ખાભા તમામ સરકારી કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ મા. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ના માર્ગદર્શન થી  તાલુકા પંચાયત, મામલતદાર, આઈ સી ડી એસ, શિક્ષણ, ખેતીવાડી, પોલીસ, આઈ આર ડી એસ બી એમ ખાંભા તાલુકા નિ તમામ સરકારી કચરી ના સ્ટાફ દ્વારા રેલી કાઢી ગ્રામ જનોને ઉતેજીત કર્યા અને રાષ્ટ્રભાવના ને ઉજાગર કરી આઝાદી ના ૭૫ વર્ષી ની ઉજવણી ને આજ ની રેલિ સમર્પિત કરી જે એહવાલ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ. એચ.દાણીધારીયા દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ની હર્ષ ઊલાસ થી ઉજવણી કરવા જણાવવા મા આવેલ

Follow Me:

Related Posts