અમરેલી

આત્મહત્યા:અમરેલી ઓમનગરમાં એકલાવાયું જીવન જીવતા શિક્ષકે ગળે ફાંસાે ખાધો

અમરેલી મા ઓમનગરમા રહેતા શિક્ષકની પત્ની છુટાછેડા લઇને જતી રહી હાેય તેઅ અકલવાયુ જીવન ગુજારતા હાેય કંટાળી ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. શિક્ષકે ગળાફાંસાે ખાઇ લીધાની ઘટના અમરેલીમા બની હતી.

અહીના ઓમનગર બ્લાેક નં 273મા રહેતા ઉત્પલભાઇ અરવિંદભાઇ દવે (ઉ.વ.46) નામના શિક્ષકના લગ્ન થયા બાદ તેની પત્ની છુટાછેડા લઇને જતી રહી હાેય તેઅપાછલા બારેક વર્ષથી અ કલવાયુ જીવન ગુજારી રહ્યાં હતા. જેથી તેઅ અ કંટાળી પાેતાના ઘરે પંખાના હુક સાથે સાડી વડે ગળાફાંસાે ખાઇ લેતા તેમનુ માેત નિપજયું હતુ. બનાવ અંગે અરવિંદભાઇ દવેઅ અમરેલી સીટી પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ સઅઇ ડી.બી.સાેલંકી ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, આ બનાવી જાણ થતાં શહેરી લોકોમાં ભારે ચર્ચા જાગી હત

Related Posts