આત્મા પ્રોજેકટ, અમરેલી દ્વારા અમરેલીના જેસીગપરા ખાતે પ્રાકૃતિક ખેતી અભિયાન હેઠળ જીવામૃત્ત નિદર્શન અને ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. આ દરમિયાન આગામી સમયમાં યોજવામાં આવનાર હર ઘર તિરંગા અભિયાન વિશે જણાવવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે ખેડૂતોએ સહમતિ દર્શાવી હતી.
આત્મા પ્રોજેકટ, અમરેલી દ્વારા જેસીગપરા ખાતે પ્રાકૃતિક ખેતીનું જીવામૃત્ત યોજવામાં આવ્યું નિદર્શન

Recent Comments