ભાવનગર

આદિત્ય મહેતાએ ICSE બોર્ડમાં અમરજ્યોતી સ્કૂલમાં 91% પ્રાપ્ત કરી સમસ્ત દામનગર અને કુંઢડા બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. 

ભાવનગર બ્રહ્મસમાજનું ગૌરવ આદિત્ય મહેતાb કુંઢડાના વતની અને હાલ ભાવનગર મધુબેન રમેશભાઈના પૌત્ર અને  સરદારનગર ગુરુકુળના કોમર્સ ઇન્ચાર્જ નીતાબેન શુક્લ અને શ્રી મહેન્દ્ર મહેતા (ઝીઓન ક્રોપ સાયન્સ કંપની area manager ) ના પુત્ર આદિત્ય મહેતાએ ICSE બોર્ડમાં અમરજ્યોતી સ્કૂલમાં 91% પ્રાપ્ત કરી પ્રથમ દસમા સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સમસ્ત દામનગર અને કુંઢડા બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. ભાવનગર શહેરની અનેક  સામાજિક,ધાર્મિક અને  શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ પરિચિતો દ્વારા ઉજ્જળ કારકિર્દી માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે.

Related Posts