fbpx
અમરેલી

આધુનિક ભારત ના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગીય પ્રધાનમંત્રી રાજીવ ગાંધી ની ૩૧ મી પુણ્યતિથિ એ જાહેર સ્થળો એ છાસ વિતરણ

લાઠી આધુનિક ભારત ના સ્વપ્ન દ્રષ્ટા ૧૮ વર્ષે મતાધિકાર મહિલા ને ૩૩ ટકા પંચાયતી રાજ ક્ષેત્રે સ્થાન જેવા અધિકાર આપનાર સ્વર્ગીય રાજીવ ગાંધી પૂર્વ વડાપ્રધાન ની ૩૧ મી પૂણ્યતિથી નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથકોએ ઉનાળાની ગરમીમાં છાસ વિતરણ નો કાર્યક્રમ રાખેલ તે અનુસંધાને લાઠી અને બાબરા તાલુકા મથક એસટી ડેપો ખાતે ચાર કલાક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય લાઠી બાબરા વિરજીભાઇ ઠુંમર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ કાકડીયા તાલુકા કોંગ્રેસ બાબરા સમિતિ જસમતભાઈ ચોઘડિયા વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠી વાર લઘુમતી આગેવાન મુસાભાઇ શેર સમિતિ પ્રમુખ ખેલૈયા લાઠી સમિતિ પ્રમુખ સુરેશ ભાઈ ગોયાણી લઘુમતિ અગ્રણી હેમત સોશિયલ મીડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts