વડોદરા ખાતે આપનાઘર ના મહાપ્રભુજી ઓને લક્ષ્મી સ્વીટ એવમ ફરસાણ વિકેતા પરિવાર તરફ થી ભોજન પ્રસાદ આ તકે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી હરિલાલ વસાવા અને લાયન્સ કલબ પ્રેસિડેન્ટ બહેનો ની ઉપસ્થિતિ માં આપના ઘર આશ્રમ વ્યવસ્થાપક કનેયલાલ ના જણાવ્યા અનુસાર અતિ ગંભીર ક્ષતિગ્રસ્ત મનોદિવ્યાગ મહાપ્રભુજી ઓની વિશેષ સેવા ક્ષુક્ષુતા અને લાલન પાલન કરાય રહ્યું છે અનેક પ્રકાર ના ગંભીર મનોદિવ્યાગ ક્ષતિગ્રસ્ત અપંગો ની સતત સેવા માં સ્વંયમ સેવકો કર્મચારી સ્ટાફ ની અંતર આત્મા ને પ્રસન્ન કરતી માનવ સેવા નિહાળી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી અને પ્રમોદભાઈ અગ્રવાલ સતત સંસ્થા ના સંપર્ક માં રહી આપના ઘર ને ખરા હદય થી આપના ઘર તરીકે માની સહભાગી બનતા રહ્યા છે આવી વંદનીય માનવ સેવા બદલ સહયોગ બદલ લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ પરિવાર પ્રત્યે આભાર પ્રગટ કર્યો
આપના ઘરના આશ્રમ ના મનોદિવ્યાંગો ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી

Recent Comments