આમ આદમી પાર્ટી માં ભંગાણ અમરેલી મુકામે ‘ અમરેલી કુકાવાવ વડીયા નાં ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી તેમજ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ નાં પ્રમુખ શ્રી દેવરાજભાઈ બાબરીયા ની આગેવાની માં અમરેલી શહેર નાં આમ આદમી પાર્ટી નાં હોદેદારો સાગરભાઈ ચાવડા વિશાલભાઈ ભાસ્કર નીરવભાઈ ભાસ્કર નિકુંજ સોલંકી તનુજ સોલંકી રોહિત હેલૈયા ભાવિન રાઠોડ સાગર મયત્રા મયુર ચાવડા નિખિલ ચાવડા અજય ચાવડા દૈનિક જેઠવા સંજય ચાવડા જતીન રાઠોડ અનુ મકવાણા સુભાષ મહીડા વિજય બગડા જયેશ ડાભી અનેક યુવાનો કાર્યકરો કોંગ્રેસ પાર્ટી માં જોડાયા.
આમ આદમી પાર્ટીના અનેક યુવાનો કાર્યકરો કોંગ્રેસ પાર્ટી માં જોડાયા


















Recent Comments