અમરેલી શહેર ખાતે અમરેલી જિલ્લા તથા ભાવનગર જિલ્લાના કાર્યકર્તા સંવાદ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી શ્રી સંદિપ પાઠકજી સાથે વર્ચ્યુઅલ ગામડું બેઠકમાં સાવરકુંડલા ટીમે પણ હાજરી આપી જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયાએ સૌ કાર્યકર્તા મિત્રોને આગામી ચૂંટણીને ઘ્યાનમાં લઈને સખ્ત કામગીરી ઉઠાવવા માટે સંબોધન કર્યુ.
આમ આદમી પાર્ટી કાર્યકર્તા સંવાદ અંતર્ગત વર્ચ્યુઅલ ગામડું બેઠક


















Recent Comments