માત્ર ગામડાઓમાં જ નહીં પરંતુ હવે શહેરી વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી સાવરકુંડલા ચૂંટણી પ્રાચાર્થે મેદાનમાં ઊતરી. સાવરકુંડલા લીલીયા વિધાનસભા સાવરકુંડલાના શહેરી વિસ્તાર વોર્ડ નં – ૧ માં આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્ર્મ યોજાયો. આમ ગામડાની સાથોસાથ હવે શહેરી વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના નેતા ભરતભાઈ નાકરાણીની આગેવાની હેઠળ પ્રચાર કાર્યનો પ્રારંભ.
આમ આદમી પાર્ટી સાવરકુંડલા ચૂંટણી પ્રાચાર્થે મેદાનમાં ઊતરી


















Recent Comments