અમરેલી

આમ આદમી પાર્ટી 95 અમરેલી વિધાનસભાના ઉમેદવાર રવિન્દ્ર  ધાનાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું.

આજરોજ અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા 95 અમરેલી વિધાનસભાના ઉમેદવાર શ્રી રવિભાઈ ધાનાણી ના નામાંકન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ અમરેલીના રાજમાર્ગો પર વાજતે ગાજતે ભવ્ય બાઈક રેલી યોજાય હતી એમાં ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો તેમજ અમરેલી શહેરના યુવાનો બાઈક રેલીમાં જોડાયા હતા આ તકે અમરેલી શહેરની જનતાએ પણ રવિ ધાનાણી નું સ્વાગત કર્યું હતું અને બાદમાં રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે નાગદેવતા મંદિરે દર્શન કરી અને પ્રાંત ઓફિસમાં પોતાના ટેકેદારો સહિત આજરોજ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Related Posts