દામનગર શહેર માં તંત્ર ની બેદરકારી એ આઠ સો વિધા થી વધુ ખેતી ની જમીન છેલ્લા સાત વર્ષ થી બિન ખેડવાણ પાલિકા તંત્ર અને રેવન્યુ તંત્ર વચ્ચે સંકલન નો અભાવ દામનગર શહેર ના ૩૨ થી વધુ ખેડૂતો ની છેલ્લા સાત વર્ષ થી પોતા ની ખેતી માં જઈ શકતા નથી દામનગર શહેર ના સ્થાનિક તંત્ર એ કોઈ પણ દુરંદેશી વગર આવતા ભવિષ્ય નો વિચાર કર્યા વગર મફત પ્લોટ લે આઉટ પ્લાન મંજુર કરી ગરીબ ગુરબા ઓ એ મરણ મૂડી ખર્ચી મકાન બનાવ્યા પછી રસ્તા ઓ બંધ થયા શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર મફત પ્લોટ ના રહીશો જાયે તો જાયે કહાં રેલવે ટ્રેક ઓળગી ને અવર જવર માટે મજબૂર ખોડિયારનગર ના રહીશો ની વસાહત દામનગર શહેરી સંકુલ માં નથી આવતી ? આટલો બધો અન્યાય કેમ ?તંત્ર ની ગંભીર ભૂલ નો ભોગ ખેડૂતો અને ખોડિયાર નગર ના રહીશો કેમ ? ખેડૂતો અને ખોડિયારનગર ના રહીશો નો પ્રાંત અધિકારી લાઠી સંકલન માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સમક્ષ રજુઆત રેવન્યુ અને સ્થાનિક પાલિકા તંત્ર સંકલન માં રહી ખેડૂતો અને ખોડિયારનગર ના કાયમી રસ્તા નો પ્રશ્ન નો ઉકેલ નહિ લાવતા ખેડૂતો અને ખોડિયારનગર ના રહીશો ની ઉચ્ચતરીય રજુઆત કરી
આમ ખેડૂતો ની આવક બમણી થશે ? દામનગર પાલિકા અને રેવન્યુ તંત્ર ની બેદરકારી એ આઠ સો વિધા થી વધુ ખેતી ની જમીન સાત વર્ષ થી બિન ખેડવાણ રસ્તા વિહોણૉ રહેણાંક વિસ્તાર ખોડિયારનગર

Recent Comments