આયુષમાન ભારત યોજના અંતર્ગત અમદાવાદ સ્થિત જયદીપ હૉસ્પિટલ- સ્માઇલ પ્રોજેક્ટના સહયોગથી અમરેલી સ્થિત શાંતા બા મેડિકલ કોલેજ ખાતે નિદાન કેમ્પ યોજાશે. બાળકો અને નવજાત માટે તા.૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સવારે ૧૦થી ૧૨.૩૦ કલાક સુધી યોજાનાર આ નિદાન કેમ્પ માટે બાળકોના ઓપીડી વિભાગ, ગ્રાઉન્ડ ફ્લોર રુમ નં. ૩૦-૩૧ ખાતે સેવાઓ આપવાામાં આવશે. જરુરિયાતમંદ હોય તેવા વધુમાં વધુ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા માટે અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
આયુષમાન ભારત અને સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો અને નવજાત માટે તા.૧૦ ઓક્ટોબરે અમરેલી ખાતે નિદાન કેમ્પ યોજાશે

Recent Comments