ભાવનગર

આયુષ્યમાન કાર્ડ દ્વારા કેન્સરની વિનામૂલ્યે સારવાર, મળ્યું નવું જીવન- લક્ષ્મણભાઈ મકવાણા (સનેસ – ભાવનગર)

 આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીને 10 લાખ રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના સનેસ ગામના વતની શ્રી લક્ષ્મણભાઈ મકવાણા કેન્સરથી પીડિત હતા ત્યારે PMJAY યોજના તેમના જીવનમાં આશીર્વાદ સ્વરૂપમાં આવી.

આ યોજનાનો લાભ લઈ લક્ષ્મણભાઈ મકવાણાએ ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી અને આજે તેઓ સ્વસ્થ અને ખુશાલીભર્યા જીવનનો આનંદ માણી રહ્યા છે.

Related Posts