સાવરકુંડલા ખાતે ડો. જશ ઊનાવા સાહેબનાં નવા સાહસના ઉદ્ધાટન પ્રસંગે આયુષ એસોશયેશનના તબીબી હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.. ડૉ. જશ ઊનાવા સાહેબનાં નવા સાહસ મહાદેવ ફેન્સી ઢોસા,યોગી કોઠી આઈસ્ક્રીમ અને મહાદેવ આઈસ ગોલાનાં ઉદ્ઘાટન સમારંભમાં પધારેલા આયુષ ડૉક્ટર્સ એસોસિએશનનાં પ્રમુખ શ્રી ડૉ. એન. ડી. પાનસુરીયા ઉપપ્રમુખ શ્રી ડૉ.વિશાલ લશ્કરી સેક્રેટરીશ્રી ડો. પ્રવિણભાઈ ચોડવડીયા ડૉ. ભંડેરી ડૉ કૌશલભાઈ અને ડૉ. લોપાબેન ગોંડલીયા ડૉ નિલ્પાબેન અને નિલેશભાઈ ત્રિવેદી ડો.ભીખાલાલ ઊપાધ્યાય ડો. નાકરાણી ડો. ધવલ રાયકા ડો. દક્ષાબેન અને ડો. દલપતભાઇ આહીર. સૌ મિત્રોએ ડૉ. ઊનાવા સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.
આયુષ એસોસિએશનના હોદેદારોએ ડો. જશ ઊનાવા સાહેબનાં નવા સાહસ મહાદેવ ફેન્સી ઢોસા, યોગી કોઠી આઈસ્ક્રીમ અને મહાદેવ આઈસ ગોલાનાં ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી

Recent Comments