fbpx
અમરેલી

આરટીઓ કચેરી દ્વારા ધારી અને રાજુલા ખાતે આગામી ૧૨ અને ૧૩ જૂનના ખાસ કેમ્પનું આયોજન

એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા ધારી રેસ્ટ હાઉસ ખાતે તા. ૧૨-૬-૨૦૨૧ ના તથા તા. ૧૩-૬-૨૦૨૧ ના રાજુલા ખાતે બાયપાસ રોડ કોટેશ્વર મહાદેવ મંદિર નજીક સવારે ૧૦.૩૦ થી સાંજે ૧૬  સુધી રી-પાસિંગ અને પાસિંગ (CFRA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પની તારીખ પહેલા વાહન ફી ભરી કચેરી ખાતે ઇન્વર્ડની કામગીરી પૂર્ણ કરાવી આ સ્થળે વાહનનું ઇન્સ્પેક્શન કરાવવાનું રહેશે. ધારી અને રાજુલા તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારોએ આ કેમ્પનો લાભ લેવા આર.ટી.ઓ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts