આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા દ્વિચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-ED 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૨૭-૧૦-૨૦૨૨ થી તા.૦૭-૧૧-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૦૭-૧૧-૨૦૨૨ થી તા.૦૯-૧૧-૨૦૨૨ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.
આર.ટી.ઓ. કચેરી દ્વારા દ્રિચક્રી મોટર વાહનની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

Recent Comments